Monday, 8 August 2011

વિશ્વ આર્થિક મંદી?!

યુરોપિયન અને અમેરિકન રાજનીતિજ્ઞોએ જે રીતે વિશ્વસનીયતા સાથે વર્તમાન ઘટનાઓને ઉકેલી રહ્યા છે એ દ્વારા અનુમાન કરીને એમના પર સવાલો થાય છે અને યુવાન લોકો રસ્તા પર (ટુનિસથી ટેલ અવિવ સુધી) આવી તેમની અકળામણને તેમના રાજનીતિજ્ઞો પાસે વ્યક્ત કરે છે, રાજનીતિજ્ઞો તેમની ઉનાળુ રજાઓને વધુ માણી ન શક્યા અને છાપાઓ કે માધ્યમોએ લોકોના આશાવાદ માટે કે બજારની લાગણીના સુધારા માટે કાંઈ જ ન કર્યું.

આપણાંમાંના ઘણાંઓને આ ઉદ્યોગમાં ચોક્કસ હૂંફ અને સ્નેહ સાથેના અને એમના સરળ પ્રશંસાપાત્ર ગુણ અને કુદરતી વાક્પટુતાને કારણે ગેરી રેલ્ફ યાદ છે. એમણે વારંવાર કરેલું નોંધનીય છે જે ચોક્ક્સ મારી સાથે રહેલું છે અને મને ખાતરી છે કે બીજા ઘણાંની સાથે પણ, કે જે વસ્તુઓ દેખાય છે એટલી હંમેશાં એ સારી કે ખરાબ દેખાતી નથી. કદાચ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે આપણી રજાઓ માણવી જોઈએ.

0 comments:

Post a Comment