Friday, 4 November 2011

શુભ સમાચાર!!

પ્રથમ વાત તો એ કે દિવાળી છે અને ચાલો એને ઊજવીએ.
૨૦૦૮ની વૈશ્વિક કટોકટી અને એના રાજકરણીય પરિણામોનું સંચાલન કરતા રાજકરણીઓ, અર્થશાસ્ત્રીઓ અને બેંકના વ્યવસ્થાપકોના વધુ પડતા આત્મવિશ્વાસ અને અભિમાનને અનુભવી શકાતા હતા. તેમ છતાં, ભવિષ્ય વિશે વર્તમાનમાં પ્રવર્તતા આત્મવિશ્વાસની ઊણપ પણ ઇતિહાસ અને અનુભવના આધાર પર અસમર્થતાને અનુભવી શકાતી હતી. એમ કહેવાય છે કે, ઇતિહાસ હંમેશાં આપણને શિખવાડે છે કે આ ફક્ત જ્યારે સમસ્યાઓની જાણ થાય છે અને ત્યારે તેઓ એને પહોંચી વળવા માટે મરણિયા પ્રયાસો કરે છે. તો પછી સારા સમાચાર કયા છે?

યુરોઝોન એક યોજના સાથે ઉપર આવ્યા છે જેની પાસેના પ્રસ્થાપિત થયેલા વેપારથી (અને બીઆરઆઈસી (બ્રીક) દેશોમાંથી શક્ય રોકાણ) વૈશ્વિક અર્થતંત્રમાં ઉચિત સામર્થ્ય વળે ફરીથી આત્મવિશ્વાસ લાવી શકે છે.

૧. બેરોજગારીના ખેંચાણને અને હાઉસિંગ બજારના સુધારાની ઊણપને ન ગણકારતાં, ૨૦૧૧ના ત્રીજા ભાગમાં અમેરિકાના અર્થતંત્ર મજબૂત અર્થતંત્રના વિકાસ સાથે પાછા આવ્યા છે,

૨. આખરે, એક જણ યુરોપના બંધ વિશે લખે એની જરાક જ પહેલા, આજના છાપામાં વાંચવું રસપ્રદ રહ્યું કે સ્પેન આશા રાખે છે અને સાઉદી અરેબિયા રેલ યોજનામાં ઉચ્ચતમ વેગના પરિણામ ઉપજાવશે અને વિશ્વની સૌથી બુલેટ ટ્રેનની સિસ્ટમ સુરક્ષાનું ધ્યાન આપ્યા વિના બનાવવામાં આવી એના પરિણામે ચાયનાની પોતાની ઉચ્ચતમ વેગની આંતરિક અને બાહ્ય એમ બંને રેલ યોજના, વનઝોઉમાં થયેલ ભારે અકસ્માતને કારણે અસ્થિર થઈ રહ્યા છે,

જે મને પાછા લઈ આવ્યા એ ચાન્સલર મર્કલ, જેની વળાંકની પાછળ રહેવા માટે ટીકા થઈ છે, પરંતુ એની શક્યતા વધુ સંપૂર્ણ ( જર્મનિક?) અભિગમ બની શકે છે કે વધુ લાંબા ગાળા સુધી ચાલુ રહી શકે છે.

તમે કયું છાપું વાંચો છો અને કયા દિવસે વાંચો છો એના પર આધાર છે, તમને નક્કી કરવા માટે પૂરતા સમાચાર મળી રહે છે કે તમારો કપ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે. આપણાં જૂના મિત્ર ગેરી રેલ્ફસના બહુ પ્રચલિત વાક્યને લેવા માટે અહીંયા હું ફરી માફી નથી માંગતો કે 'વસ્તુઓ જે રીતે દેખાય છે એટલી ક્યારેય પણ સારી કે ખરાબ નથી હોતી.'

0 comments:

Post a Comment